Friday, September 20, 2024
HomeGujaratમોરબી:પેન્ટના નેફામાં વિદેશી દારૂની એક બોટલ લઈ નીકળેલ યુવકને દબોચી લેવાયો

મોરબી:પેન્ટના નેફામાં વિદેશી દારૂની એક બોટલ લઈ નીકળેલ યુવકને દબોચી લેવાયો

મળતી માહિતી મુજબ સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શનાળા રોડ મોમ્સ હોટલ પાછળથી શંકાસ્પદ હાલતમાં નીકળેલ આરોપીને રોકી તેની અંગ ઝડતી લેતા પેન્ટના નેફામાં વિદેશી દારૂ મેકડોવેલ્સ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ. ૪૦૦/-મળી આવી હતી. આ સાથે આરોપી પ્રતિકભાઇ ઉર્ફે પતિયો દશરથભાઇ ડાયમા ઉવ.૩૩ રહે.પચ્ચીસ વારીયા દલવાડી સર્કલ પાસે મોરબીવાળાની સ્થળ ઉપરથી અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!