Thursday, December 26, 2024
HomeGujaratમોરબી:ઘરે સીડી ઉપરથી નીચે પટકાયેલ યુવકનું રાજકોટ સારવાર દરમિયાન મોત

મોરબી:ઘરે સીડી ઉપરથી નીચે પટકાયેલ યુવકનું રાજકોટ સારવાર દરમિયાન મોત

મોરબીના રવાપર રોડ રામાપીરના મંદિર પાસે રહેતા કૈલાસભાઈ જેઠાભાઇ જાદવ ઉવ.૪૦ ગઈ તા.૦૭/૧૧ના રોજ પોતાના ઘરે હોય ત્યારે કોઈ કારણોસર સીડી ઉપરથી નીચે પટકાયા હતા, જે બનાવમાં કૈલાસભાઈને પેટના પડખામાં અંદરના ભાગે મૂંઢ ઇજાઓ પહોંચી હતી, જેથી તેઓને પરિવારજનો દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે તેઓને રાજકોટ રીફર કર્યા હતા જ્યાં સાત દિવસની સારવાર કારગત ન નિવડતા કૈલાસભાઈએ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ગઈકાલ તા.૧૫/૧૧ના રોજ છેલ્લા શ્વાસ લીધા હતા, ત્યારે મૃત્યુના બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!