Tuesday, April 23, 2024
HomeGujaratમોરબી : વાવડી રોડ ધરમનગર સોસાયટીમાં રહેતા યુવાને એસીડ પી લેતા સારવાર...

મોરબી : વાવડી રોડ ધરમનગર સોસાયટીમાં રહેતા યુવાને એસીડ પી લેતા સારવાર દરમ્યાન મોત

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ પર આવેલ ધરમનગર સોસાયટીમાં રહેતા અંબારામભાઈ બાબુભાઈ રાઠોડ (ઉ.વ.૩૫)નામનાં યુવાને ગઈકાલે તા. ૨૩નાં રોજ પોતાના ઘરે કોઈ કારણોસર એસીડ પી લેતા તેને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતા જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!