Friday, April 26, 2024
HomeGujaratમોરબી : અપહરણના ગુન્હામાં છેલ્લા ૪ માસથી નાસતો ફરતો આરોપી અમદાવાદથી ઝડપાયો

મોરબી : અપહરણના ગુન્હામાં છેલ્લા ૪ માસથી નાસતો ફરતો આરોપી અમદાવાદથી ઝડપાયો

મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચના અને એલસીબી પીઆઈ વી.બી.જાડેજાનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એનબી.ડાભી તેમજ મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનાં અપહરણનાં ગુનામાં નાસતો ફરતો આરોપી પ્રવિણજી સદાજી ચૌહાણ (ઉ.વ.૨૦ રહે.તિરથ તા.વાવ જી.બનાસકાઠા હાલ રહે.કેરાલા G.I.D.C ચિયાડા ગામ પાસે પનારા લેમીનેટ કારખાનામાં તા.બાવળા જી.અમદાવાદ) વાળાને ગઈકાલે કેરાલા G.I.D.C ચિયાડા ગામ પાસે પનારા લેમીનેટ કારખાનામાંથી ઝડપી પાડી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!