Thursday, October 10, 2024
HomeGujaratમોરબી: એડવાન્સ ડેન્ટલ ક્લિનિકના આઠ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ

મોરબી: એડવાન્સ ડેન્ટલ ક્લિનિકના આઠ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ

મોરબીના સર્વપ્રથમ M.D.S. અને જાણીતા ડેન્ટીસ્ટ ડો. મિલન ઉઘરેજા એડવાન્સ મલ્ટીસ્પેશ્યાલીટી ડેન્ટલ ક્લિનિકનો નવમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે

- Advertisement -
- Advertisement -

ડૉ. મિલન ઉઘરેજાએ કર્નાટકમાં ડેન્ટીસ્ટનો અભ્યાસ કર્યા બાદ ઉદેપુર ખાતે માસ્ટર ડિગ્રી મેળવી છે. તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ડૉક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે હાલ તેઓ વર્ષ ૨૦૧૩થી મોરબીમાં એડવાન્સ ડેન્ટલ ક્લિનિક ચલાવી રહ્યા છે.

ત્યારે આજે એડવાન્સ ડેન્ટલ ક્લિનિક આઠ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે મોરબી મિરરની ટીમ તેમને શુભેચ્છા પાઠવી રહી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!