Wednesday, January 8, 2025
HomeGujaratમોરબી:આઇશ્રી ખોડીયાર માતાજી, શ્રી મોમાઈ માતાજી અને શ્રી મેલડી માતાજીનો નવરંગા માંડવાનું...

મોરબી:આઇશ્રી ખોડીયાર માતાજી, શ્રી મોમાઈ માતાજી અને શ્રી મેલડી માતાજીનો નવરંગા માંડવાનું આયોજન

મોરબીના લાયન્સનગર સેન્ટમેરી સ્કૂલ પાછળ નવલખી રોડ ખાતે આઇશ્રી ખોડીયાર માતાજી, શ્રી મોમાઈ માતાજી અને શ્રી મેલડી માતાજીનો નવરંગો માંડવો નું તા. ૧૧/૦૧/૨૦૨૫ ને શનિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાવળદેવ અરવિંદભાઈ (ચોગઢવાળા), કરના ભૂવા ભાવેશભાઈ પોપટ શ્રી મેલડી માતાજીના ભૂવા મોરબી, રમેલ કલાકાર વિપુલ ખટાણા ગંજેળા ગામ સુરેદ્રનગર ઉપસ્થિત રહેશે.

- Advertisement -
- Advertisement -

મોરબીના લાયન્સનગર સેન્ટમેરી સ્કૂલ પાછળ નવલખી રોડ ખાતે શ્રી ખોડીયાર માતાજી તથા શ્રી મોમાઈ માતાજી તથા શ્રી મેલડી માતાજી નો નવરંગો માંડવાનું આયોજન સં. ૨૦૮૧ પોષ સુદ-૧૩, તા. ૧૧-૧-૨૦૨૫ ને શનિવાર ના રોજ કરવામાં આવ્યું છે. જેમાં ભુવા/સંતો મહંતો ના સામૈયા તા. ૧૧-૧-૨૦૨૫, શનિવાર, રાત્રે ૮-૦૦ વાગ્યે કરાશે, થાંભલી રોપણતા. ૧૧-૧-૨૦૨૫ શનિવાર સવારે શુભ ચોઘડીયે, મહા પ્રસાદ તા. ૧૧-૧-૨૦૨પ શનિવાર, સાંજે ૬-૦૦ વાગ્યે,ડાકલાની રમઝટ તા. ૧૧-૧-૨૦૨પ શનિવાર રાત્રે ૯-૦૦ વાગ્યે, થાંભલી વધામણા તા. ૧૨-૧-૨૦૨૫ રવિવારે સવારે શુભ ચોઘડીયે કરવામાં આવશે. શ્રી અરવિંદભાઈ (રાવળદેવ) (યોગઢવાળા), આઈશ્રી મોગલધામ પીપોદરા મહંતશ્રી જગદિશભારથી બાપુ મોગલ છોરુ – સુરત રહેશે. તેમજ પંચના ભૂવા તરીકે શ્રી અશ્વિનભાઈ પોપટ- મોરબી (શ્રી ખોડીયાર તથા મીમાઈ માતાજીના ભુવાશ્રી), શ્રી થીડુભાઈ અવયરક્ભાઈ ગણેથીયા (શ્રી યામુંડા નાતાજીના ભુવા), શ્રી અક્ષવભાઈ પટેલ – ભારઠ (શ્રી ભારદ મેલડી માતાજીના ભુવાશ્રી), શ્રી ભુરાભાઈ સોલંકી – લાઠી તથા ગ્રુપ (શ્રી ખારાવાળા નેલડી માતાજીના ભુવાશ્રી), શ્રી હઠાભાઈ – મોરબી, (શ્રી રામદેવપીરના ભુવાશ્રી), શ્રી કાનજીભાઈ જીવણભાઈ ગરીયા (થી મેલડી માતાજીના ભુવા), શ્રી કપીલભાઈ – પુના (શ્રી વાળીવાળા મામાદેવના ભુવાશ્રી), શ્રી દિનેશભાઈ – મોરબી. (શ્રી વિહોત યાતાજીના ભુવાશ્રી) શ્રી રાજુભાઈ – મોરબી. (શ્રી પીઠડા માતાજીના ભુવા), શ્રી અરૂણભાઈ – મોરબી, (શ્રી મેલડી માતાજીના ભુવા), શ્રી પીન્ટુગીરી – મોરબી. (શ્રી મેલડી માતાજીના ભુવા)શ્રી પરસોતમભાઈ જાવિયા – પડાણા (શ્રી ચામુંડા માતાજીના ભુવા), શ્રી પોલાભાઈ – અંબાલા (શ્રી મોમાંઈ-મેલડી માતાજીના ભુવા) રહેશે. તેમજ વિશેષ મહેમાન તરીકે
ભુદેવ શ્રી મૌલીકભાઈ વિનોદભાઈ ત્રીવેદી-બાબરા, કુળદેવી શ્રી મોમાઈ માતાજી મંદિર પોપટ પરિવાર – બાબરા,શ્રી સુરેશભાઈ રાજ પોપટ – બાબરા, શ્રી ધિરૂભાઈ પોપટ- બાબરા, શ્રી ચંદુભાઈ બી. પોપટ – સુરત, શ્રી અશોકભાઈ પોપટ -રાજકોટ, શ્રી જગદિશભાઈ પોપટ – જરાદશ, શ્રી વિજયભાઈ પોપટ-જસદણ, શ્રી રૂષીભાઈ નથવાણી- સુરત, શ્રી ધનવાનભાઈ કોટક – સુરત, શ્રી જયસુખાભાઈ ખાર- સુરત, શ્રી ચેતનભાઈ નંદારાણા – સુરત, શ્રી રાકેશભાઈ પાંઉ – સુરત, શ્રી દેવભાઈ નથવાણી – સુરત, શ્રી પિયુષભાઈ કાકડીયા – સુરત, શ્રી ચંદુભાઈ (C.C.) રાજ પોપટ – બાબરા, બટુકભાઈ રાજ પોપટ – બાબરા, શ્રી ભરતભાઈ પોપટ – બાબરા, શ્રી મુકેશભાઈ રાજ પોપટ – બાબરા,શ્રી હિતેશભાઈ રાજ પોપટ – બાબરા, શ્રી ધર્મેશભાઈ પોપટ – બાબરા, શ્રી વિજયભાઈ પોપટ – બાબરા, શ્રી નિરવભાઈ પોપટ – બાબરા, શ્રી પાર્થ પોપટ – બાબરા, પ્રમુખશ્રી બાપા સીતારામ ગ્રુપ શ્રી જગદિશભાઈ સાટીયા (સુરત) તથા ગ્રુપ, શ્રી મિલનભાઈ રાજ પોપટ – બાબરા, શ્રી દિપકભાઈ પોપટ – રાજકોટ, શ્રી ગીરીશભાઈ બગથરીયા – બાબરા, શ્રી જગદિશભાઈ ડિલક્ષ પાન – બાબરા, શ્રી ગોપાલભાઈ એસ. ગણાતરા- ગાંધીનગર ઉપસ્થિત રહેશે. શ્રી રામજી બાપાની મેલડી ગ્રુપ મોરબી શ્રી ભાવેશભાઈ ભુવાશ્રી – મોરબી,શ્રી હિતેષભાઈ દવાલજીભાઈ પરમાર – મોરબી, શ્રી નિરંજનભાઈ નારણભાઈ જાદવ મોરબી, શ્રી સુનિલભાઈ પ્રવિણભાઈ ચૌહાણ – મોરબી, શ્રી વિઠીભાઈ રમેશભાઈ સિંધવ-મોરબી, શ્રી સુરેશભાઈ યોટલીયા- પુના, શ્રી યોગેશભાઈ બાબુભાઈ જાવીયા – ધુળકોટ, શ્રી હિમાલયભાઈ અશ્વિનભાઈ નિમાવત- જબલપુર, શ્રી ગૌરાંગ હરેશભાઈ કારીયા -મોરબી, શ્રી પિન્ટુભાઈ જયસુખભાઈ મકવાણા – મોરબી, સમસ્ત કમરશીભાઈ દેવશીભાઈ પોપટનો પરીવાર જેમાં શાસ્ત્રી રીતેષભાઈ લહેરૂ (સારસ્વત બ્રાહ્મણ, કુળગોર) – મોરબી, શ્રી કિશોરભાઈ નારણદાસ પોપટ, શ્રી અમુભાઈ ચંદુભાઈ પોપટ, શ્રી ખુશાલભાઈ ચંદુભાઈ પોપટ, શ્રી અશ્વિનભાઈ રતિલાલભાઈ પોપટ, શ્રી પાર્થભાઈ પ્રવિણભાઈ પોપટ, શ્રી મુકેશભાઈ હગોવિંદભાઈ પોપટ, શ્રી જેનીલ ભાવેશભાઈ પોપટ, શ્રી કાવ્ય ભાવેશભાઈ પોપટ, શ્રી સાર્થક અનુભાઈ પોપટ, શ્રી કુલદિપ અનિલભાઈ પોપટ, શ્રી રૂદ્ર સંજયભાઈ પોપટ, શ્રી પીયુષભાઈ રતિલાલભાઈ પોપટ, શ્રી સાગરભાઈ હસ્રોવિંદભાઈ પોપટ, શ્રી સાવનભાઈ હસમુખભાઈ પોપટ, શ્રી નીખીલભાઈ પ્રવિણભાઈ પોપટ, શ્રી આલોક ખુશાલભાઈ પોપટ, શ્રી જીયાન નિખીલભાઈ પોપટ તેમજ શ્રી રામજીબાપા ની મેલડી મીત્ર મંડળ ગ્રૂપ, શ્રીશક્કાવાળી મેલડી માતાજી- મોરબી, શ્રી મોમાઈ માતાજી મઢ- બાબરા, શ્રી ઘક્કાવાળી મેલડી મીત્ર મંડળ ગ્રુપ, શ્રી લીમડા વાળા મામાદેવ ગ્રુપ, શ્રી ડેલાવાળા મામાદેવ ગ્રુપ, વાળીવાળા મામાદેવ ગ્રુપ – પુના ઉપસ્થિત રહેશે. તેમજ કરના ભુવાશ્રી ભાવેશભાઈ પોપટ શ્રી મેલડી માતાજીના ભુવા શ્રી, ભૂવા શ્રી રેખામા પદના મા લેવાડી માતાજીના છુવા (મોરબી), ભૂવા શ્રી કૌશિકભાઈ સોની લીમડાવાળા મામાદેવના ભુવા, ભુવાશ્રી લખનભાઈ મકવાણા (મોરબી) શ્રી ડેલાવાળા મામાદેવના ભુવાશ્રી, ભૂવાશ્રી રમેશભાઈ (મોરબી) ચામુંડામા ના ભુવા, ભુવાશ્રી યુવરાજસિંહ (મોરબી) ચાંદલિયા વાળા મામાદેવના ભુવા, ભુવા શ્રી દિનેશભાઈ ફાડસર શ્રી વિરમ ચાવડા મેલડી માં ના ભુવા, ભુવા શ્રી ભડાભાઈ (નેશડા) શ્રી ખોડીયાર/મેલડી માતાજીના ભુવા, ભુવા શ્રી મયુરભાઈ (મોરબી) શ્રી લીમડા વાળા મેલડી માતાજીના ભૂવા, ભૂવા શ્રી હિતેન્દ્રસિંહ જાડેજા શ્રી ખેવારીયા વાળી મેલડી માં વિરપડા, ભુવા શ્રી મગનભાઇ ટોયટા જીલરીયાનું ધર્મ કાળી નાગણી શ્રી ચામુંડા /મેલડી માં, ભુવા શ્રી નવિનભાઇ વિંધાણી (મોરબી) શ્રી ચામુંડા માતાજીના ભુવા, ભુવા શ્રી હશુભાઈ (મોરબી) શ્રી ચામુંડા/મેલડી માતાજીના ભુવા શ્રી તેમજ અતિથિ વિશેષ તરીકે આઇશ્રી હિરલ માં મોગલધામ પીપદરા સુરત, આઇશ્રી સિમરનદે રેખાડે માં મોરબી, શ્રી ટીનામાંરાજ શ્રી ધક્કાવાળી મેલડી માતાજીના ભગત મોરબી, શ્રી ચંદુભાઈ પોપટ સુરત શ્રી મોમાઈ માતાજી તથા ખારાવાળા મેલડી માતાજીના ભગત, હરેશભાઈ મેરુભાઈ ટંકારા, વિરમભાઇ મેરુભાઈ ટંકારા તેમજ ધારાસભ્ય મોરબી માળીયા કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેર ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, મોરબી શહેર ભાજપ મંત્રી નરેન્દ્રભાઇ પોપટ ઉપસ્થિત રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!