Monday, May 20, 2024
HomeGujaratમોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા' યુવા નાદ' કાર્યક્રમ યોજાયો

મોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા’ યુવા નાદ’ કાર્યક્રમ યોજાયો

મોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી દ્વારા’ યુવા નાદ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબી શહેરના કોલેજ કેમ્પસની કારોબારીની ઘોષણા મોટી સંખ્યામાં રેલી સાથે કરવામાં આવી હતી. ABVP મોરબીમાં Omvvim કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે વિશ્વરાજસિંહ ઝાલા, પી. જી. પટેલ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે દેવાંશભાઈ હિરાણી, આર.ઓ.પટેલ.મહિલા કોલેજ કેમ્પસ પ્રમુખ રીયાબેન ભટ્ટની નિમણુક કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

આ તકે ઓમ શાંતિ વિદ્યાલયના ટ્રસ્ટી ટી.ડી.પટેલ તેમજ ABVPના ભાવનગર અને રાજકોટ વિભાગ સંગઠન મંત્રી રાહુલજી ગૌડ, વિભાગ સહ સંયોજક કુશાલભાઈ ટોલિયા, મોરબી જિલ્લા પ્રમુખ સંજયભાઈ વીરડીયા, મોરબી જિલ્લા સંયોજક સંદિપસિંહ જાડેજા, મોરબી નગર અધ્યક્ષ મનહરભાઈ સુદ્ગા, નગર મંત્રી વિશ્વરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!