Friday, December 6, 2024
HomeNewsMorbiમોરબીના અમરાપરમાં દેશી બંધુક સાથે એક ઝડપાયો

મોરબીના અમરાપરમાં દેશી બંધુક સાથે એક ઝડપાયો

મોરબી તાલુકા પોલિસે અમરાપર ગામની સીમમાં આવેલા પાટી વિસ્તારમાં ખાનગી બાતમીના આધારે અમરાપર ગામના મહેશ ઉર્ફે મહીલો ઉર્ફે ભદિયો વેલજીભાઈ રદુતલા નામની વ્યક્તિની તપાસ કરતા તેની પાસેથી જામગરી બંધુક મળી આવી હતી જેમાં તાલુકા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક વિદેશી દારૂ ની ૩૫ બોટલ સાથે બે શખ્સો પકડાયા
મોરબીની મહેન્દ્રનગર ચોકડી સી.એન.જી પંપ નજીક હસન દાઉદભાઇ શેખ ઉ.વ. ૨૭ અને મુસ્તુફા ઉર્ફે મુસ્તાકભાઇ ઓસમાણભાઇ સોલંકી ઉ.વ. ૨૨ને હીરો સ્પ્લેન્ડર ન.GJ-36-C-7756 સાથે વેચાણ કરવાના ઇરાદે હેરાફેરી કરતા ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની વ્હીસ્કીની કુલ બોટલો નંગ ૩૫, કીંમત રૂ. ૧૩.૧૨૫ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે વિદેશી દારૂ અને મોટર સાઇકલ મળી કુલ મુદામાલ કી.રૂ. ૨૮,૧૨૫ નો કબ્જે કર્યો છે. અને બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!