મુળ દીગસર અને તાલુકા મુળી રહેવાશી હાલ હરી ૐ પાર્ક ઘુંટુમાં રહેતા એક્સ.આર્મીમેન ભરતગીરી ચંદુગીરી ગોસ્વામીને બાપા સિતારામ ચોક રવાપરથી એપલ કંપનીનો મોબાઈલ મળ્યો હતી. જે મુળ માલિક અમિતભાઈ કાવર પટેલ નેશનલ સિરા લેબોરેટરી ઓફિસ ત્રાજપર વાળાની ખાતરી કરીને પરત આપી પ્રમાણિકતા દર્શાવી છે. આ તકે અમિતભાઈએ ભરતગીરી ગોસ્વામીનો આભાર વ્યક્ત કર્યો હતો.