મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.
મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરીનો પ્રારંભ થઇ છે જેમાં ભાજપ ઉમેદવાર ૭૨૮ મતથી આગળ જોવા મળે છે ચૌદમા રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૨૩,૧૭૬ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલને ૨૨,૪૪૮ મતો પ્રાપ્ત થયા છે જયારે નોટામાં ૧૧૨૪ મતો પડ્યા છે.
તમામ ઉમેદવારને મળેલ મતની યાદી:
1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૨૨,૪૪૮
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૨૩,૧૭૬
3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૫૪૪
4) કાસમ સુમરા (અપક્ષ) : ૧૨૬
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૯૦
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : ૬૮
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૧૦૩૬
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૯૩૧
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૧૦૪
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૨૫૯
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૨૬૫૧
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) :૪૯૫