મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.
મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરીનો પ્રારંભ થઇ છે જેમાં કોંગ્રેસ ઉમેદવાર મતથી ૨૫૧ આગળ જોવા મળે છે તેરમા રાઉન્ડ ના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૨૦,૯૧૨ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલને ૨૧,૧૬૩ મતો પ્રાપ્ત થયા છે જયારે નોટામાં ૧૦૫૦ મતો પડ્યા છે.
તમામ ઉમેદવારને મળેલ મતની યાદી:
1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૨૧,૧૬૩
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૨૦,૯૧૨
3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૫૩૧
4) કાસમ સુમરા (અપક્ષ) : ૧૨૦
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૮૩
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : ૬૪
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૧૦૦૬
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૭૯૨
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૯૯
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૨૫૪
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૨૬૩૬
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) : ૪૫૩