મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.
મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરીનો પ્રારંભ થઇ છે જેમાં ભાજપ ઉમેદવાર ૩૧૫૧ આગળ જોવા મળે છે વીસમાં રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૩૬,૨૨૫ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલને ૩૩,૦૭૪ મતો પ્રાપ્ત થયા છે જયારે નોટામાં ૧૫૭૧ મતો પડ્યા છે.
તમામ ઉમેદવારને મળેલ મતની યાદી:
1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૩૩,૦૭૪
2) બ્રિજેશ મેરજા (ભાજપ) :૩૬,૨૨૫
3)ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૬૫૪
4) કાસમ સુમરા (અપક્ષ) : ૧૬૩
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૧૨૬
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : ૧૦૦
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૨૦૫૬
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૧૮૨૫
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૧૬૫
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૩૨૦
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૨૭૨૮
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) : ૬૪૧