મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.
મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરીનો પ્રારંભ થઇ છે જેમાં ભાજપ ઉમેદવાર ૧૫૯૧ મતથી આગળ જોવા મળે છે તેવીસમાં રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૪૧,૯૨૧ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલને ૪૦,૩૩૦ મતો પ્રાપ્ત થયા છે જયારે નોટામાં ૧૮૦૫ મતો પડ્યા છે.
તમામ ઉમેદવારને મળેલ મતની યાદી:
1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૪૦,૩૩૦
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૪૧,૯૨૧
3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૬૮૮
4) કાસમ સુમરા (અપક્ષ) : ૧૮૩
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૧૩૩
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : ૧૦૬
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૨૩૮૫
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૧૮૮૮
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૨૦૮
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૩૪૨
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૨૭૪૬
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) : ૬૭૭