Saturday, April 20, 2024
HomeGujaratમોરબી વિધાનસભા પેટા ચૂંટણી મતગણતરીનો ૨૫ મો રાઉન્ડ પૂર્ણ @૦૧:૨૭PM,૨૬ મો...

મોરબી વિધાનસભા પેટા ચૂંટણી મતગણતરીનો ૨૫ મો રાઉન્ડ પૂર્ણ @૦૧:૨૭PM,૨૬ મો રાઉન્ડ શરૂ

મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરીનો પ્રારંભ થઇ છે જેમાં ભાજપ ઉમેદવાર ૧૦૭૯ મતથી આગળ જોવા મળે છે પચીસમાં રાઉન્ડ ના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૪૫૬૫૦ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલને ૪૪૫૭૧ મતો પ્રાપ્ત થયા છે જયારે નોટામાં ૧૯૬૩ મતો પડ્યા છે.

તમામ ઉમેદવારને મળેલ મતની યાદી:

1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૪૪૫૭૧
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૪૫૬૫૦
3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૭૦૬
4) કાસમ સુમરા (અપક્ષ) : ૧૯૦
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૧૩૮
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : ૧૧૫
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૨૬૩૩
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૧૯૧૪
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૪૪૩
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૩૫૩
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૨૭૬૧
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) : ૭૦૫

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!