મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.
મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરીનો પ્રારંભ થઇ છે જેમાં ભાજપ ઉમેદવાર ૧૭૮૫ મતથી આગળ જોવા મળે છે અઠયાવીશમાં રાઉન્ડ ના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૫૨૦૪૮ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલ ને ૫૦૨૬૩ મતો પ્રાપ્ત થયા છે જયારે નોટામાં ૨૨૪૯ મતો પડ્યા છે.
તમામ ઉમેદવારને મળેલ મતની યાદી:
1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૫૦૨૬૩
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૫૨૦૪૮
3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૭૫૭
4) કાસમ સુમરા (અપક્ષ) : ૨૦૯
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૧૬૪
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : ૧૩૦
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૩૫૩૨
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૧૯૪૩
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૪૮૬
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૩૯૩
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૨૮૧૯
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) : ૮૮૨