મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.
મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરીનો પ્રારંભ થઇ છે જેમાં ભાજપ ઉમેદવાર ૨૫૭૨ મતથી આગળ જોવા મળે છે ત્રીશમા રાઉન્ડ ના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૫૬૧૭૮ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલ ને ૫૩૬૦૬ મતો પ્રાપ્ત થયા છે જયારે નોટામાં ૨૪૫૩ મતો પડ્યા છે.
તમામ ઉમેદવારને મળેલ મતની યાદી:
1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૫૩૬૦૬
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૫૬૧૭૮
3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૮૧૦
4) કાસમ સુમરા (અપક્ષ) :૨૨૫
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૧૭૦
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : ૧૪૧
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૩૫૫૫
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૨૦૦૨
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૫૦૩
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૪૩૮
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૩૦૦૮
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) : ૯૪૨
હવે છેલ્લા પાંચ રાઉન્ડમાં ઉમેદવારોનું ભાવિ કેદ…..