મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.
મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરીનો પ્રારંભ થઇ છે જેમાં ભાજપ ઉમેદવાર ૩૫૮૦ મતથી આગળ જોવા મળે છે એકત્રીશમા રાઉન્ડ ના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૫૮૦૭૩ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલને ૫૪૪૯૩ મતો પ્રાપ્ત થયા છે જયારે નોટામાં ૨૫૪૯ મતો પડ્યા છે.
તમામ ઉમેદવારને મળેલ મતની યાદી:
1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૫૪૪૯૩
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૫૮૦૭૩
3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૮૨૦
4) કાસમ સુમરા (અપક્ષ) : ૨૩૪
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૧૭૩
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : ૧૪૯
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૪૮૧૭
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૨૦૧૨
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૫૧૫
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૪૪૯
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૩૦૧૪
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) : ૯૫૫