મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.
મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરીનો પ્રારંભ થઇ છે જેમાં ભાજપ ઉમેદવાર ૪૧૭૩ મતથી આગળ જોવા મળે છે બત્રીશમાં રાઉન્ડ ના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૫૯૮૪૮ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલને ૫૫૬૭૫ મતો પ્રાપ્ત થયા છે જયારે નોટામાં ૨૬૪૭ મતો પડ્યા છે.
તમામ ઉમેદવારને મળેલ મતની યાદી:
1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૫૫૬૭૫
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૫૯૮૪૮
3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૮૩૨
4) કાસમ સુમરા (અપક્ષ) : ૨૪૨
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૧૭૮
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : ૧૫૪
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૫૯૫૮
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૨૦૪૬
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૫૨૨
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૪૬૫
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૩૦૩૦
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) : ૯૮૫