Friday, April 26, 2024
HomeGujaratમોરબી વિધાનસભા પેટા ચૂંટણી મતગણતરીનો ૩૪મો રાઉન્ડ પૂર્ણ @૨:૫૪PM,૩૫મો રાઉન્ડ શરૂ

મોરબી વિધાનસભા પેટા ચૂંટણી મતગણતરીનો ૩૪મો રાઉન્ડ પૂર્ણ @૨:૫૪PM,૩૫મો રાઉન્ડ શરૂ

મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરી પૂર્ણતાના આરે છે ત્યારે ભાજપ ઉમેદવાર ૫૦૦૪ મતથી આગળ જોવા મળે છે ચોત્રીસ માં રાઉન્ડ ના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૬૩૪૫૦ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલ ને ૫૮૪૪૬  મતો પ્રાપ્ત થયા છે જયારે નોટામાં ૨૮૧૦ મતો પડ્યા છે.

- Advertisement -
- Advertisement -

તમામ ઉમેદવારને મળેલ મતની યાદી:

1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૫૮૪૪૬
2) બ્રિજેશ મેરજા (ભાજપ) :  ૬૩૪૫૦
3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૮૫૬
4) કાસમ સુમરા (અપક્ષ) :  ૨૪૯
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૧૮૬
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : ૧૬૨
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૬૬૨૧
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૨૦૯૯
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૫૨૯
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૪૯૧
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૩૧૫૫
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) :૧૧૮૩

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!