મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.
મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરીનો પ્રારંભ થઇ છે જેમાં કોંગ્રેસ ઉમેદવાર ૩૨૮૫ મતથી આગળ જોવા મળે છે આઠમાં રાઉન્ડ ના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૧૦,૬૨૩ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલ ને ૧૩,૯૦૮ મતો પ્રાપ્ત થયા છે જયારે નોટામાં ૬૫૫ મતો પડ્યા છે.
તમામ ઉમેદવારને મળેલ મતની યાદી:
1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૧૩,૯૦૮
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૧૦,૬૨૩
3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૪૫૫
4) કાસમ સુમરા (અપક્ષ) : ૮૮
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૫૯
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : ૩૫
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૯૩૯
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૧૪૩
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૬૨
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૨૨૭
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૨૫૬૮
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) : ૩૧૨