મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.
મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરીનો પ્રારંભ થઇ છે જેમાં કોંગ્રેસ ઉમેદવાર ૩૨૬૯ મતથી આગળ જોવા મળે છે સાતમા રાઉન્ડ ના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૮૯૧૮ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલ ને ૧૨,૧૮૭ મતો પ્રાપ્ત થયા છે જયારે નોટામાં ૫૯૪ મતો પડ્યા છે.
તમામ ઉમેદવારને મળેલ મતની યાદી:
1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૧૨,૧૮૭
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૮૯૧૮
3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૪૪૩
4) કાસમ સુમરા (અપક્ષ) : ૮૨
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૫૬
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : ૩૪
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૯૩૪
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૧૦૬
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૫૭
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૨૧૯
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૨૫૬૧
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) : ૨૯૯