Wednesday, September 18, 2024
HomeGujaratસુરતના એડવોકેટ મેહુલ બોઘરા પર થયેલા હુમલાની ઘટનાને વખોડી કાઢતાં મોરબી બાર...

સુરતના એડવોકેટ મેહુલ બોઘરા પર થયેલા હુમલાની ઘટનાને વખોડી કાઢતાં મોરબી બાર એસોસીયેશને લીધો મહત્વનો નિર્ણય

સમગ્ર રાજ્યમાં ચકચારી બનેલા મેહુલ બોઘરા હુમલા કેસના પડઘા મોરબીમાં પણ પડ્યા છે. અને હીચકારી હુમલાની ઘટનાને મોરબી બાર એશોસીએશને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. અને આ ગુનામાં આરોપીઓ સામે કડક કાર્યવાહી અને તટસ્થ તપાસ કરવા મોરબી વકીલ એસો. દ્વારા માંગ કરવામાં આવી છે. તેમજ ગૃહમંત્રીને અનુરોધ કરી આરોપીઓ તરફે કોઈપણ વકીલને ન રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ આવતીકાલે તેઓ એક દીવસ માટે કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે તેવું જણાવ્યું હતું. તેમજ આ અંગે વીરોધ દર્શાવવાનુ સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!