Saturday, December 14, 2024
HomeGujaratમોરબી : નેશનલ મિન્સ મેરીટ કમ સ્કોલરશીપ પરીક્ષામાં છેલ્લા પાંચ વર્ષથી મેરિટમાં...

મોરબી : નેશનલ મિન્સ મેરીટ કમ સ્કોલરશીપ પરીક્ષામાં છેલ્લા પાંચ વર્ષથી મેરિટમાં સ્થાન પામતા બિલિયા શાળાના વિદ્યાર્થીઓ

ગુજરાત રાજ્ય ગાંધીનગરના રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે ધો.8 અઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મિન્સ મેરીટ કમ સ્કોલરશીપ પરીક્ષા NMMS પરીક્ષા લેવામાં આવે છે જેમાં ગુજરાત બહારના હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે અને મેરિટમાં સ્થાન પામતા વિદ્યાર્થીઓને 12000/- બાર હજાર રૂપિયા દર વર્ષે સરકાર તરફથી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે,આ એન.એમ.એમ.એસ. પરીક્ષામાં મોરબીની બિલિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છેલ્લા પાંચ વર્ષથી સતત અવિરત મેરિટમાં સ્થાન પામી નીચે મુજબના વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ મેળવે છે
વર્ષ 2015/16માં રાઠોડ પિયુષ
વર્ષ 2017/18માં સુરેલીયા રાજ શાંતિલા
વર્ષ 2018/19માં ગામી મિત દિનેશભાઈ
વર્ષ 2019/20માં (1) સુમરા સૈફ યુનિશભાઈ, (2) સુરેલીયા મિત દિનેશભાઈ
વર્ષ 2020/21માં સુમરા અંજુમ ફિરોજભાઈ

- Advertisement -
- Advertisement -

બિલીયા ગામના વાલીઓની જાગૃતિ અને સ્ટાફની મહેનતને કારણે વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરેલ છે એ બદલ બિલિયા શાળાના આચાર્ય કિરણભાઈ કાચરોલા ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!