Monday, December 5, 2022
HomeGujaratમોરબી : સિંધી સમાજ અને યુવા આર્મી ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી : સિંધી સમાજ અને યુવા આર્મી ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીમાં કોરોનાની મહામારી વચ્ચે લોહીની અછત ન સર્જાય તેવા હેતુથી સિંધી સમાજ અને યુવા આર્મી ગ્રુપ મોરબીના સહકારથી મોરબીની સંસ્કાર બ્લડ બેંક ખાતે સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા સવારથી સાંજ સુધી ચાલેલા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કરીને કેમ્પને સફળ બનાવ્યો હતો રક્તદાન કેમ્પને સફળ બનાવવા સિંધી સમાજના મુરલીભાઈ તુલસીયાણી, કનુભાઈ સુખદેવ, તુલસીભાઈ ભોજવાણી અને દીપક મંગે સહિતના અગ્રણીઓ તેમજ યુવા આર્મી ગ્રુપના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!