Saturday, October 11, 2025
HomeGujaratમોરબી: ઉંચી માંડલ ગામે ઈંગ્લીશ દારૂની ૪ બોટલ સાથે બુટલેગર ઝડપાયો

મોરબી: ઉંચી માંડલ ગામે ઈંગ્લીશ દારૂની ૪ બોટલ સાથે બુટલેગર ઝડપાયો

મોરબીના ઉંચી માંડલ ગામે સ્મશાન નજીક ઈંગ્લીશ દારૂની ૪ બોટલ કિ.રૂ.૨,૪૦૦/-સાથે આરોપી ગોપાલભાઇ મસરૂભાઇ મુંધવા ઉવ.૨૪ રહે-ઉંચી માંડલ તા.જી. મોરબી વાળાને તાલુકા પોલીસ ટીમે ઝડપી લીધેલ હતો, હાલ પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન હેઠળ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!