મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે શનાળા રોડ હાઉસિંગ બોર્ડના ત્રણ માળીયા મકાન વિસ્તારમાંથી આરોપી જીતેન્દ્રભાઈ વાલજીભાઈ દેવાતકા ઉવ.૫૭ રહે. શનાળા રોડ હાઉસિંગ બોર્ડ ત્રણ માળીયા બ્લોક ન.૨૧૯ એમ-૪૦ મોરબી વાળાને વિદેશી દારૂ ભરેલ પ્લાસ્ટિકની ૨૦૦મીલી ક્ષમતાની કુલ ૯ બોટલ કિ.રૂ.૨,૭૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.