Sunday, January 5, 2025
HomeGujaratમોરબી ચારણ-ગઢવી સમાજ દ્વારા આઈ શ્રી સોનલ જન્મોત્સવ (સોનલબીજ)નું આયોજન મોકૂફ રાખવામાં...

મોરબી ચારણ-ગઢવી સમાજ દ્વારા આઈ શ્રી સોનલ જન્મોત્સવ (સોનલબીજ)નું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું

ચારણ-ગઢવી સમાજ મોરબી, આઈ સોનલ જન્મોત્સવ સમિતિ–મોરબી દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે “આઈ શ્રી સોનલ જન્મોત્સવ (સોનલબીજ)” નું આયોજન કરવામાં આવે છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ કોવિડ-૧૯ (કોરોના મહામારી) ને કારણે આગામી સોનલબીજ-૨૦૨૧ નું આયોજન મોકુફ રાખવામાં આવ્યું છે

- Advertisement -
- Advertisement -

ચારણ સમાજ મોરબીના વરિષ્ઠ આગેવાનો, યુવાનો અને શ્રી સોનલ જન્મોત્સવ સમિતિ દ્વારા સહમતિથી આ નિર્ણય લેવામાં આવે છે. જેની દરેક ચારણ સમાજનાં પરિવારોને નોંધ લેવા ચારણ ગઢવી સમાજ મોરબી અને શ્રી સોનલ જન્મોત્સવ સમિતિ મોરબીની યાદી માં જણાવાયુ છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!