Saturday, July 5, 2025
HomeGujaratમોરબી બાલ સુરક્ષા તથા એએચટીયુ ટીમ દ્વારા રેડ કરી ૩ બાળકોને ભિક્ષાવૃત્તિ...

મોરબી બાલ સુરક્ષા તથા એએચટીયુ ટીમ દ્વારા રેડ કરી ૩ બાળકોને ભિક્ષાવૃત્તિ કરતા અટકાવાયા

મોરબી: ‘મારો જીલ્લો બાળ ભિક્ષા મુક્ત જીલ્લો’ અંતર્ગત મોરબી શહેરી વિસ્તારમાં બાળ સુરક્ષા ટીમ તેમજ AHTU ( Anti Human trafficking Unit) ના સંયુક્ત ઉપક્રમે મોરબી જીલ્લાને બાળ ભિક્ષા મુક્ત કરવા સહીયારો પ્રયાસના ભાગ રૂપે સયુકત રેડ કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીના જુદા જુદા વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી જેના ભાગરૂપે અન્ય રાજ્યના ત્રણ બાળકો મળી આવતા તેમને ભિક્ષા માંગવાની આ પ્રવૃત્તિ ન કરવા સમજાવવામાં આવ્યા હતા. ઉપરાંત તેમના વાલીઓને આ બાળકો સોંપી તેમને અને વાલીઓને શૈક્ષણિક અને સંસ્થાકીય યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!