Friday, April 19, 2024
HomeGujaratમોરબી જિલ્લા કલેકટર સહિત 10 આઈએએસ અધિકારીઓને મળ્યા પ્રમોશન

મોરબી જિલ્લા કલેકટર સહિત 10 આઈએએસ અધિકારીઓને મળ્યા પ્રમોશન

મોરબી જિલ્લા કલેકટર સહિત 10 આઈએએસ અધિકારીઓને મળ્યા પ્રમોશન

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા કલેકટર જે.બી. પટેલ સહિત 10 આઈએએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. આ અધિકારીઓના પે મેટ્રિક્સ લેવલ 13 કરી આપવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આજે રાજ્યના 2008ની બેચના 10 આઈએએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. સુરત કલેકટર ડો. ધવલકુમાર પટેલ, રાજકોટ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ, જોઈન્ટ સેક્રેટરી- ફાયનાન્સ સાઇદંગપુઇ છકછુક, પાટણ કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટી, મોરબી કલેકટર જે.બી. પટેલ, સુરત ડીડીઓ એચ.કે. કોયા, ડિરેકટર-કમિશનરેટ ઓફ વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ એ.એમ.શર્મા, મહેસાણા ડીડીઓ એમ.વાય. દક્ષિણી, ખેડા- નડિયાદ ડીડીઓ ડી.એસ.ગઢવી અને રજિસ્ટ્રાર ઓફ કો- ઓપરેટિવ સોસાયટી ડી.પી. દેસાઈનો સમાવેશ થાય છે. આ તમામ અધિકારીઓના પે મેટ્રિક્સ લેવલ 13 – 1,23,100થી 2,15,900 કરી આપવામાં આવ્યા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!