Saturday, October 12, 2024
HomeGujaratમોરબી : લાલપર ગામે જીલ્લા ભાજપ દ્વારા કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો

મોરબી : લાલપર ગામે જીલ્લા ભાજપ દ્વારા કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો

મોરબી : મોરબી જીલ્લા ભાજપ દ્વારા સાંસદ મોહનભાઇ કુંડારિયાના અધ્યક્ષ સ્થાને કોરોના વેક્સિનેશન અંગે જનજાગૃતિ ફેલાય તે હેતુથી પ્રતિષ્ઠા રસીકરણ કેમ્પ યોજવામાં આવેલ હતો. જેમાં ૨૫૧ લાભાર્થીઓએ કોરોના વેક્સિન મુકાવેલ હતી. આ કેમ્પને સફળ બનાવવા અરવિંદભાઈ વાંસદડીયા, કમલેશભાઈ વિલપરા તથા લાલપર ગ્રામ પંચાયતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-લાલપરના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો. નિરાલી ભાટિયા, ઇન્ચાર્જ સુપરવાઈઝર દિલીપભાઈ દલસાનિયા તેમજ આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ વેક્સીનેશનની કામગીરી કરી કેમ્પને સફળ બનાવ્યો હતો

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!