Sunday, January 12, 2025
HomeGujaratમોરબી સીપીઆઈ દ્વારા માળીયા મી.નાં કોબા વાંઢમાંથી ચાલુ ભઠ્ઠી માંથી આથો અને...

મોરબી સીપીઆઈ દ્વારા માળીયા મી.નાં કોબા વાંઢમાંથી ચાલુ ભઠ્ઠી માંથી આથો અને દેશી દારૂનો જથ્થો પકડી પાડયો

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા દેશી દારૂ વેંચતા અને બનાવતા ઈસમો પર કડક કાર્યવાહી કરવા સૂચના આપતા સીપીઆઈ એન.એ.વસાવા સહિતની ટીમો દ્વારા માળીયા મિયાણા પંથકમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા પડવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી સીપીઆઈ એન.એ.વસાવા દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખીને દેશી દારૂની ભઠ્ઠી ઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા જે દરમીયાન માળીયા મી.ના કોબા વાંઢ વિસ્તારમાં દરોડા દરમિયાન ભઠ્ઠી ઝડપાઇ હતી જેમાં પોલીસે ૧૫૦ લીટર ગરમ આથો,૨૦૦૦ લીટર ઠંડો આથો,૧૬૦ લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠી ના સાધનો મળી કુલ રૂ.૭૫૦૦ ના મુદામાલ સાથે આરોપી મુસ્તાક અકબરભાઈ જામ ની ધરપકડ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!