Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી:સીરામીક કારખાનામાં દાઝી જતા આધેડનું મોત

મોરબી:સીરામીક કારખાનામાં દાઝી જતા આધેડનું મોત

મોરબી : મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સીરામીક, કારખાનામાં દાઝી જતા આધેડનું મોત નિપજેલ હતું.

- Advertisement -
- Advertisement -

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકમાંથી જાણવા મળેલ વિગત મુજબ શાંતીલાલ માવજીભાઇ ભલાણી (ઉવ.૫૭ રહે.નિલકંઠ એપાર્ટમેન્ટ બ્લોક નં.૨૦૧ ઋષભનગર સોસાયટી ,મોરબી)વાળાગઇ તા.૨૪/૦૭/૨૦૨૨ ના રોજ બપોરના બારેક વાગ્યાના અરસામા સિમ્પોલો સિરામીકમા કામ કરતા હતા ત્યારે કોઈ કારણોસર આખા શરીરે દાઝી જતા પ્રાથમિક સારવાર ક્રિષ્ના હોસ્પિટલ,મોરબી લઇ વધુ સારવાર અર્થે સ્ટર્લીંગ હોસ્પિટલ ત્રીજા માળે ICU વોર્ડમા રાજકોટમાં દાખલ કરેલ જેને સારવાર દરમ્યાન તા.૩૦/૦૭/૨૦૨૨ ના રોજ તેમનું મોત નિપજેલ હતું. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!