Friday, January 10, 2025
HomeGujaratમોરબી જિલ્લા ભાજપ દ્વારા વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો માટે હેલ્પ લાઇન નંબર જાહેર...

મોરબી જિલ્લા ભાજપ દ્વારા વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો માટે હેલ્પ લાઇન નંબર જાહેર કર્યા

હવામાનની તાજેતરની આગાહી મુજબ, ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો આગામી દિવસોમાં ચક્રવાતી તોફાન બિપરજોયથી પ્રભાવિત થશે. આ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા ભાજપ દ્વારા મોરબી જીલ્લાના દરેક મંડલમાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા ભાજપના જણાવ્યા અનુસાર, મોરબી જિલ્લામાં આવનાર સંભવિત વાવાઝોડાને કારણે લોકોને ઉપયોગી થવા તેમજ મુશ્કેલ સમયમાં મદદરૂપ થવા માટે મોરબી જિલ્લા ભાજપ દ્વારા જીલ્લાના દરેક મંડલમાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. મુશ્કેલ સમયમાં લોકોએ રણછોડભાઈ દલવાડી – પ્રમુખ મોરબી જિલ્લા ભાજપ, 9825224704, જયુભા જાડેજા – મહામંત્રી મોરબી જિલ્લા ભાજપ, 9825225555 અને જેસંગભાઈ હુંબલ – મહામંત્રી મોરબી જિલ્લા ભાજપ, 9879782538નો સંપર્ક કરવો તેમજ મોરબી જિલ્લા ભાજપે શહેર અને તાલુકા વાઈસ ઉભા કરેલ કંટ્રોલ રૂમના નંબર પણ જાહેર કરેલ છે. જેમાં હળવદ શહેરના લોકોને કેતનભાઈ દવે – પ્રમુખ હળવદ શહેર ભાજપ, 9825627762, સંદીપભાઈ પટેલ – મહામંત્રી હળવદ શહેર ભાજપ, 9925669990, રમેશભાઈ કણઝરીયા – મહામંત્રી હળવદ શહેર ભાજપ, 9913677421 તેમજ હળવદ તાલુકાના લોકોને વાસુદેવભાઇ સીણોજીયા – પ્રમુખ હળવદ તાલુકા ભાજપ, 9825067225, નરેન્દ્રસિંહ રાણા – મહામંત્રી હળવદ તાલુકા ભાજપ, 9825994320 અને સંજયભાઈ પંચાસરા – મહામંત્રી હળવદ તાલુકા ભાજપ, 9998507794નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. તેમજ માળીયાના લોકોને મણીલાલ સરડવા – પ્રમુખ માળીયા તાલુકા ભાજપ, 9825695708, અરજણભાઈ હુંબલ – મહામંત્રી માળીયા તાલુકા ભાજપ, 9510419772, મનીષભાઈ કાંજીયા – મહામંત્રી માળીયા તાલુકા ભાજપ, 9825902824 જયારે મોરબી શહેરના લોકોને લાખાભાઇ જારીયા – પ્રમુખ મોરબી શહેર ભાજપ, 9825269944, રિશીપભાઈ કેલા – મહામંત્રી મોરબી શહેર ભાજપ, 9825224509, ભાવેશભાઈ કણઝારીયા – મહામંત્રી મોરબી શહેર ભાજપ, 8000088880 અને મોરબી તાલુકાના લોકોને અરવિંદભાઈ વાંસદડિયા – પ્રમુખ મોરબી તાલુકા ભાજપ, 9099917004, બચુભા રાણા – મહામંત્રી મોરબી તાલુકા ભાજપ, 9925009246, બચુભાઈ ગરચર – મહામંત્રી મોરબી તાલુકા ભાજપ, 9825799109નો સંપર્ક કરવા જયારે ટંકારા તાલુકાના લોકોને કિરીટભાઇ અંદરપા – પ્રમુખ ટંકારા તાલુકા ભાજપ, 9825083953, રૂપસિંહ ઝાલા – મહામંત્રી ટંકારા તાલુકા ભાજપ, 9925140574, ગણેશભાઈ નમેરા – મહામંત્રી ટંકારા તાલુકા ભાજપ, 9377303272 અને વાંકાનેર શહેરના લોકોને પરેશભાઇ મઢવી – પ્રમુખ વાંકાનેર શહેર ભાજપ, 9427252372, કે.ડી. ઝાલા – મહામંત્રી વાંકાનેર શહેર ભાજપ, 6352114706, દિપકભાઇ પટેલ – મહામંત્રી વાંકાનેર શહેર ભાજપ, 9328042126 જયારે વાંકાનેર તાલુકાના લોકોને રતિલાલ અણીયારીયા – પ્રમુખ વાંકાનેર તાલુકા ભાજપ, 9909447043, કિશોરસિંહ ઝાલા – મહામંત્રી વાંકાનેર તાલુકા ભાજપ, 8200378829 અને હીરાભાઈ બાંભવા – મહામંત્રી વાંકાનેર તાલુકા ભાજપ, 9979009067નો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!