Wednesday, December 25, 2024
HomeGujaratમોરબી જિલ્લા વિકાસ અધિકારીએ વૃક્ષારોપણ કરી જન્મ દિવસની ઉજવણી કરી

મોરબી જિલ્લા વિકાસ અધિકારીએ વૃક્ષારોપણ કરી જન્મ દિવસની ઉજવણી કરી

મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજાનો તા.૧૬/૦૭/૨૦૨૩ ના રોજ જન્મ દિવસ હતો. ડીડીઓએ ૫૫ વર્ષ પૂર્ણ કરી ૫૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે.

- Advertisement -
- Advertisement -

જે અન્વયે તેમના જન્મ દિવસ નિમિતે જિલ્લા પંચાયતના પટાગણમાં વન વિભાગના સંકલન દ્વારા ફોરેસ્ટરશ્રી સોનલબેન શીલવાના સહયોગથી બીલ્લી, સવન, હરડે, આમળા, બહેડા, કદમ. અર્જુનસાદડ, સપ્તપર્ણી, પીપળો, લીમડો, આષોપાલવ સહિત પપ વ્રુક્ષો સ્વ હસ્તે વાવી જિલ્લા પંચાયત પરિવાર સાથે જન્મ દિવસની અનોખી ઉજવણી કરી હતી. જિલ્લા પંચાયતના તમામ શાખાધિકારીઓ/તાલુકા વિકાસ અધિકારી/કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારીને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી અભિવાદન કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!