Sunday, December 29, 2024
HomeGujaratમોરબી જિલ્લા શિક્ષણાધિકારી કોરોના પોઝિટિવ

મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કોરોના પોઝિટિવ

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જીલ્લા શિક્ષણાધિકારી ભરતભાઈ એમ. સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. જીલ્લા શિક્ષણાધિકારી એ છેલ્લા ત્રણ દિવસમાં જે કોઈ વ્યક્તિ તેમનાં સંપર્કમાં આવ્યાં હોઈ તેમને કોરોના રિપોર્ટ કરાવવા માટે અનુરોધ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!