Thursday, December 26, 2024
HomeGujaratવાંકાનેર ખાતે ૭૬માં સ્વતંત્રતા પર્વની મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી

વાંકાનેર ખાતે ૭૬માં સ્વતંત્રતા પર્વની મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી

મોરબી જિલ્લા કક્ષા ના સ્વાતંત્ર્ય પર્વની વાકાનેરની અમરસિંહ હાઇસ્કુલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

સમગ્ર દેશ આજે ૭૬ મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા કક્ષા ની સ્વતંત્રતા પર્વની ઉજવણી વાંકાનેર ખાતે આવેલ અમરસિંહજી હાઇસ્કૂલમાં કરવામા આવી હતી જેમાં પશુપાલન મંત્રી દેવા ભાઈ માલમ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્ર ગાન ગાઈને સલામી આપવામાં આવી હતી અને મોરબી પોલીસ દ્વારા કરવામાં આવેલ પરેડનું નિરિક્ષણ કર્યું હતું અને આ તકે મંત્રી દેવાભાઈ માંલમ દ્વારા સરકાર ની સિદ્ધિઓ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉજવણીમાં મોરબી જિલ્લા કલેકટર જે બી પટેલ, એસપી રાહુલ ત્રિપાઠી, પ્રાંત અધિકારી, એએસપી, તમામ ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!