Saturday, October 12, 2024
HomeGujaratઆવતીકાલે મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા

આવતીકાલે મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા

મોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ દ્વારા સતાના સૂત્રો સંભાળ્યા બાદ આવતીકાલે પ્રથમ સામાન્ય સભા મળી રહી છે. જેમાં ગત સામાન્ય સભાના ઠરાવને બહાલી આપવાની સાથે નાણાંકીય વર્ષ 2020-21ના સુધારેલા અંદાજપત્રની સાથે ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 ના બજેટને મંજુર કરવાની સાથે મનરેગા બજેટ પણ રજૂ થશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!