જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા (જિલ્લા પંચાયત સદસ્ય, મહેન્દ્રનગર સીટ)ની જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. જન્મ દિવસ નિમિતે ડૉ. હેડગેવાર સ્મારક સમિતિને આર્થિક અનુદાન અર્પણ કરી જન્મદિનની સાર્થક ઊજવણી કરી હતી. જે બદલ સમિતિ આભાર વ્યક્ત કરી જાનકીબેનને જન્મદિવસની અનંત શુભકામનાઓ પાઠવી તેમના સ્વાસ્થ્ય અને સુખમય જીવનની કામના કરવામાં આવી હતી.