Thursday, January 9, 2025
HomeGujaratમોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબી જીલ્લા રાજપુત સમાજ ધ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ માસના છેલ્લા રવીવારે એટલે કે તારીખ ૨૮-૦૭-૨૦૨૪ ના રોજ વિધાર્થી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ ૫ થી કોલેજ કક્ષા સુધીના ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમ ના મોરબી જીલ્લામાં રહેતા વિદ્યાર્થીઓ પોતાની માર્કસીટ સંપૂર્ણ માહિતી સાથે આયોજકો સુધી પહોંચાડી દેવા જાણ કરવામાં આવી છે…

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા રાજપુત સમાજ ધ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ માસના છેલ્લા રવીવારે એટલે કે તારીખ ૨૮-૦૭-૨૦૨૪ ના રોજ વિધાર્થી સરસ્વતી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ ૫ થી કોલેજ કક્ષા સુધીના ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમ ના મોરબી જીલ્લામાં રહેતા વિદ્યાર્થીઓ પોતાની માર્કસીટ તારીખ ૧૫-૦૭-૨૦૨૪ સુધીમાં મોરબી 1 વિસ્તારમાં આવેલ વાવડી રોડ સોમૈયા સોસાયટી જશવંતસિંહ ઝાલા મોબાઇલ નં. 90336 00003, શનાળા રોડ ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ રાજભા સોઢા મોબાઇલ નં. 98256 73936, મોરબી લખધીર વાસ મહાવીર સિંહ જાડેજા મોબાઇલ નં. 99250 20249 અને મોરબી 2 ના તલાસ કડિયા બોર્ડિંગ મહાવીરસિંહ જાડેજા મોબાઇલ નં. 92760 99999, હરદેવસિંહ જાડેજા મોબાઇલ નં. 92655 04499, મોરબી 2 ના રાજ પાન નટરાજ ફાટક પાસે દિલીપસિંહ પરમાર મોબાઇલ નં. 98252 14344 પર વિધાર્થીઓએ સંપર્ક કરી પોતાની માર્કશીટ પાછળ સંપૂર્ણ માહિતી લખી પહોંચાડી દેવા પ્રમૂખ દશરથસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજા દ્વારા યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!