Friday, October 18, 2024
HomeGujaratમોરબી જિલ્લા યુવા ભાજપની બેઠક યોજાઈ

મોરબી જિલ્લા યુવા ભાજપની બેઠક યોજાઈ

મોરબી જિલ્લા યુવા ભાજપની બેઠકનુ મોરબીના ઉજ્જવલ ફાર્મ રવાપર ધુનડા રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જે બેઠકમાં પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટે ઉપસ્થિત રહી સદસ્યતા અભિયાન અને આગામી કાર્યક્રમોને લઇને માહિતી આપી હતી. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા યુવા ભાજપની બેઠકનુ મોરબીના ઉજ્જવલ ફાર્મ રવાપર ધુનડા રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જે બેઠકમાં પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટએ ઉપસ્થિત રહી સદસ્યતા અભિયાન અને આગામી કાર્યક્રમો ને લઇને માહિતી આપી હતી.તે ઉપરાંત બેઠકમાં પ્રદેશ મહામંત્રી ડૉ. નરેશભાઈ દેસાઈ,જિલ્લા ભાજપ મહામંત્રી કે.એસ. અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા,જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગરભાઈ સદાતિયા,મહામંત્રી શક્તિસિંહ જાડેજા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!