Monday, November 25, 2024
HomeGujaratમોરબી જિલ્લા યુવા મોરચાના ઇન્ચાર્જ, સહઇન્ચાર્જની વરણી કરાઇ

મોરબી જિલ્લા યુવા મોરચાના ઇન્ચાર્જ, સહઇન્ચાર્જની વરણી કરાઇ

મોરબી જિલ્લાના ભાજપના અગ્રણીઓ સાથે ચર્ચા બાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા મોરબી જિલ્લા યુવા મોરચાના ઇન્ચાર્જ, સહઇન્ચાર્જની વરણી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મહેતા તેમજ મોરબી જીલ્લા ભાજપના વરીષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર – પરામર્શ કરી મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા હોદ્દેદારોની કરાયેલી વરણીમાં મોરબી જિલ્લાના 64 હળવદ ધ્રાંગધ્રાના ઇન્ચાર્જ તરીકે રવિ પટેલ તથા સહઇન્ચાર્જ તરીકે સંજય વરમોરા, તેમજ 65 મોરબી – માળિયાના ઇન્ચાર્જ તરીકે હર્ષદ કડીવાર, સહઇન્ચાર્જ તરીકે તરુણ અઘારા અને 66 ટંકારા – પડધરીના ઇન્ચાર્જ તરીકે નાગજી વાંસજાળિયા , સહઇન્ચાર્જ તરીકે હિમાંશુ ડોબરીયાની નિમણુંક કરવામાં આવી છે. આ નિમણુંકને ભાજપ અગ્રણીએ આવકારી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!