Thursday, December 26, 2024
HomeGujaratમોરબી : સીરામીક એસોસિયેશનનાં સહયોગથી આવતીકાલે શહેરમાં બે સ્થળોએ નિ:શુલ્ક રેપીડ ટેસ્ટ...

મોરબી : સીરામીક એસોસિયેશનનાં સહયોગથી આવતીકાલે શહેરમાં બે સ્થળોએ નિ:શુલ્ક રેપીડ ટેસ્ટ કેમ્પનું આયોજન

આવતીકાલે તા. ૧૬ના રોજ સરકારી તંત્ર દ્વારા મોરબી સીરામીક એસોસીએસનના સહયોગથી મોરબી શહેરમા બે સ્થળો એ નિ:શુલ્ક કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પનુ આયોજન કરેલ છે. સ્વાગત ચોકડી અને મહારાણા સર્કલ ખાતે આ કેમ્પ યોજાનાર છે. જેનો સમય સવારના ૯ થી ૧૨ અને બપોરના ૪ થી સાંજના ૬ વાગ્યા સુઘીનો છે. જે લોકોને રિપોર્ટ પોઝીટીવ આવે તો તે માટે સરકારી તંત્ર દ્વારા દવા પણ નિ:શુલ્ક આપવામા આવશે. માટે આજુબાજુના જરૂરીયાતમંદ લોકોને આ કેમ્પ અંગે જાણ કરવા અનુરોધ કરાયો છે. જેથી લોકોના ટેસ્ટ થઈ શકે અને પોઝીટીવ આવે તે લોકો સારવાર લઈ શકે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!