Thursday, April 25, 2024
HomeGujaratમોરબી: દેશી દારૂ સહિતના ગુન્હામાં છેલ્લા પાંચેક માસથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો

મોરબી: દેશી દારૂ સહિતના ગુન્હામાં છેલ્લા પાંચેક માસથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો

મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાના માર્ગદર્શન ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીમાં દેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ હુશેન સીદીક ખોડ (ઉ.વ.૫૫) રહે જોન્સનગર વાળો લાતીપ્લોટ વિસ્તારમાં હોવાની બાતમીને આધારે આરોપીને ઝડપી પાડીને એ ડીવીઝન પોલીસને સોપવામાં આવ્યો છે આરોપી વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ ગુન્હો નોંધાયેલ હોય જેથી ફોરેસ્ટ ખાતાને જાણ કરવામાં આવી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ એન બી ડાભી, જયવંતસિંહ ગોહિલ, સહદેવસિંહ જાડેજા સહિતનાઓ રોકાયેલા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!