Friday, April 26, 2024
HomeGujaratમોરબીમાં મોટા ભાગની સોસાયટીઓમાં અંધારા ઘપટ : બફારા વચ્ચે વીજ પુરવઠો ગુલ...

મોરબીમાં મોટા ભાગની સોસાયટીઓમાં અંધારા ઘપટ : બફારા વચ્ચે વીજ પુરવઠો ગુલ થતા લોકોને હાલાકી : 

મોરબીમાં મોટા ભાગની સોસાયટીઓમાં અંધારા ઘપટ : બફારા વચ્ચે વીજ પુરવઠો ગુલ થતા લોકોને હાલાકી :

- Advertisement -
- Advertisement -

મોરબીમાં આજે મોડી રાત્રીના ત્રણ 66 કેવી ના ત્રણ ટીસી બળી જતાં મોરબીના શનાળા રોડ,રવાપર રોડ,ભક્તિનગર સર્કલ,શનાળા બાયપાસની નાની મોટી તમામ સોસાયટીઓમાં વીજ પુરવઠો ગુલ થઈ ગયો હતો જેમાં ભારે બફારા અને મચ્છરોના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે .

જેમાં મોરબી વીજ પુરવઠા અધિકારી મકવાણા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ત્રણ ટીસી બળી જતા લોકોને હાલાકી ભોગવવી પડી છે પરંતુ મોરબી ના વીજ કર્મચારીઓ કામે લાગી ગયા છે અને દોઢ વાગ્યા સુધીમાં વીજ પુરવઠો પાછો કાર્યરત થઈ જશે ત્યારે એક સાથે તમામ લોકો ફોન કરતા જીઈબી ઓફિસના ફોન નમ્બર અને મોબાઈલ નમ્બર વ્યસ્ત આવતાં લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!