Sunday, November 10, 2024
HomeGujaratમોરબી આરોગ્ય તંત્રએ કોરોનાને લઈ રાહત અનુભવી : છેલ્લા ૨૪ કલાકમાં માત્ર...

મોરબી આરોગ્ય તંત્રએ કોરોનાને લઈ રાહત અનુભવી : છેલ્લા ૨૪ કલાકમાં માત્ર એક જ કેસ નોંધાયો

કોરોના મહામારીએ દેશ સહિત રાજ્યભરમાં દેખા દીધી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાની કાર્યવાહી ઝડપી બનાવી આજે જિલ્લામા 466 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 1 દર્દી જ કોરોના પોઝીટીવ આવ્યા હતો. જો કે મોરબી તાલુકાના 05 દર્દીઓને આજે રજા આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આજે મોરબી જિલ્લામાં કોરોનાના 01 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેને લઈ તંત્રએ આંશિક રાહત અનુભવી છે. જેમાં માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 01 પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે આજે મોરબી તાલુકાના કુલ 05 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેને લઈ હવે મોરબી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 25 પર પહોંચી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!