Wednesday, December 25, 2024
HomeGujaratમોરબી:કેશવ વ્યૂ એપાર્ટમેન્ટમાં વૃધ્ધાએ એસીડ ગટગટાવી જીવન ટૂંકાવ્યું

મોરબી:કેશવ વ્યૂ એપાર્ટમેન્ટમાં વૃધ્ધાએ એસીડ ગટગટાવી જીવન ટૂંકાવ્યું

મોરબીના રવાપર રોડ ઉપર સ્થિત બોની પાર્ક પાછળ આવેલ કેશવ વ્યૂ એપાર્ટમેન્ટમાં ૬૯ વર્ષીય વૃધ્ધાએ એસીડ પી લેતા તેમનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે આપઘાત કરવાનું કારણ હજુ અકબંધ હોય ત્યારે મોરબી એ ડિવિઝન પોલીસે અ.મોત રજી. કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના કેશવ વ્યૂ બોની પાર્ક પાછળ રવાપર રોડ ખાતે રહેતા લાભુબેન દેવજીભાઇ મેંદપરા ઉવ-૬૯ ગત તા.૧૫/૦૩ના રોજ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ અગ્મય કારણોસર એસીડ પી જતા તેઓને પ્રથમ સારવાર મોરબી ખાનગી હોસ્પીટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પીટલમાં દાખલ કરેલ ત્યારે ગઈકાલ તા.૧૭/૦૩ના રોજ ફરજ પરના ડોકટરે જોઈ તપાસી મરણ ગયેલ હોવાનુ જાહેર કરતા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!