મોરબી તાલુકા પોલીસે સોખડા ગામની સીમમાં આવેલ સ્પેનીટો કારખાના સામેથી આરોપી સતિષભાઈ મનસુખભાઇ થરેશા ઉવ.૨૫ રહે. સોખડા ગામ તા.જી.મોરબી વાળાને ઈંગ્લીશ દારૂની એક બોટલ કિ.રૂ.૧,૩૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે તાલુકા પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે