Thursday, April 25, 2024
HomeGujaratમોરબી : ઈંગ્લિશ દારૂના ગુન્હામાં સંડોવાયેલ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે

મોરબી : ઈંગ્લિશ દારૂના ગુન્હામાં સંડોવાયેલ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે

મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાની સૂચના તથા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કલેકટરને એક આરોપીના પાસાના વોરેટની દરખાસ્ત કરવામાં આવી હતી. આથી મોરબી જિલ્લા કલેકટર પાસાના વોરંટને ઇસ્યુ કરતા એલસીબીના પીએસઆઇ એન.બી.ડાભી સહિતના સ્ટાફે ઈંગ્લિશ દારૂના ગુન્હામાં સંડોવાયેલા દિનેશકુમાર બાબુલાલ સિયાગ (રહે. રાજસ્થાન) ની પાસા હેઠળ ધરપકડ કરીને તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!