Monday, October 7, 2024
HomeGujaratમોરબી જોન્સ નગરમાં શમી સાંજે મારામારી : પોલીસ કાફલો ઘટના સ્થળે

મોરબી જોન્સ નગરમાં શમી સાંજે મારામારી : પોલીસ કાફલો ઘટના સ્થળે

મોરબી જોન્સ નગરમાં શમી સાંજે મારામારી : પોલીસ કાફલો ઘટના સ્થળે

- Advertisement -
- Advertisement -

મોરબીમાં હાલ મોહરમ ચાલી રહ્યો છે ત્યારે પોલીસ તંત્ર બંદોબસ્તમાં વ્યસ્ત છે ત્યારે મોરબી જોન્સ નગર વિસ્તારમાં સાંજના સુમારે જોન્સનગરના તાજીયા સામે ઉભેલા ઇરાન હાજી ખોડ નામના ઈસમ પર બે બુકાનીધારીઓ એ હુમલો કરતાં ઇરાને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં બાદમાં વધુ સારવાર અર્થે ગંભીર હાલતમાં રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ થતાં જ મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ ,ડીસ્ટાફ પીએસઆઇ એસ.એમ.રાણા,પીએસઆઇ આર પી જાડેજા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી બનાવની સમગ્ર જમીની હકીકત જાણવા પહોંચી ગયો છે હાલ પોલીસે ઘટના કઈ રીતે બની છે સમગ્ર મામલો શુ હતો તેની તપાસ હાથ ધરી છે તો બીજી બાજુ એ ડિવિઝન પોલીસમથકમાં આ બનાવમાં તાજીયા રમતા સમયે ઈજાઓ થઈ હોવાની જાહેરાત ચોપડે નોંધાઇ છે હાલ મોરબી પોલીસ ટિમેં સઘન તપાસ હાથ ધરી છે.સાથે જ અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસે રાઉન્ડ ધ પેટ્રોલીંગ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!