Thursday, December 26, 2024
HomeNewsMorbiમોરબીના કાયાજી પ્લોટમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો

મોરબીના કાયાજી પ્લોટમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો

મોરબીના રવાપર રોડ પર અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આજે બપોરના સમયે મોરબીના રવાપર રોડ પર કાયાજી પ્લોટ શેરી નંબર 5 નજીક એક અજાણ્યા આશરે 45 વર્ષના પુરુષની લાશ મળી આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીના કાયાજી પ્લોટ વિસ્તારમાં અંદાજે ૪૫ વર્ષની ઉમરનો અજાણ્યો પુરુષ બીમારી સબબ મૃત્યુ પામેલ હોય જે મૃતદેહ મળી આવ્યો હતો જેથી એ ડીવીઝન પોલીસે તપાસ ચલાવી છે જેથી ફોટોમાં દેખાતી મૃતક વ્યક્તિને કોઈ ઓળખતું હોય કે માહિતી હોય તો એ ડીવીઝન પોલીસ સ્ટેશન ફોન નંબર ૦૨૮૨૨ ૨૩૦૧૮૮ પર સંપર્ક કરવા જણાવ્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!